19- નવેમ્બર - વ્યક્તિવિશેષ
Posted by સુરેશ on November 19, 2007
જયન્ત પાઠક નો જન્મદિન - 1920 : રાજગઢ ( જિ. પંચમહાલ)
- ” રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે.
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે,”
રંગ અવધૂત ની પૂણ્યતિથી - 1968 - હરદ્વાર
“આવે તેને એક સલામ, જાય તેને સો સલામ,
ન આવે તેને હજાર સલામ.”
_______________________________________________
જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.
Posted in કેલેન્ડર | Comments Off