કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for November 20th, 2007

20- નવેમ્બર - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on November 20, 2007

કાન્ત નો જન્મદિન - 1867 :  ચાવંદ ( અમરેલી)   

kant.jpg“જલધિજલદલ ઉપર દામિની દમકતી,
વ્યામિની વ્યોમસરમાંહી સરતી;
કામિની કોકિલા, કેલિ કૂજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી. 
જીવનઝાંખી

_____________________________________________

હરિપ્રસાદ દેસાઇ નો જન્મદિન -  1880

_____________________________________________

દામુ સાંગાણી નો જન્મદિન - 1912

_____________________________________________

વાડીલાલ ડગલી નો જન્મ દિન - 1926 

_____________________________________________

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

Posted in કેલેન્ડર | Comments Off

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on November 20, 2007

પ્રેમમાં પડે છે તે બીજાને પણ પાડે છે.

Posted in ચાંદરણા | 1 Comment »