બેફામ નો જન્મદિન - 1925 : ધાંધળી (શિહોર)
” ‘બેફામ’ તો યે કેટલું થાકી જવું પડ્યું?
નહીં તો જીવનનો માર્ગ છે, ઘરથી કબર સુધી.”
દુલા કાગ નો જન્મદિન- 1902 : મજાદર (મહુવા)
પગ તમે ધોવા દ્યો રઘુરાયજી…
પ્રભુ મને શક પડ્યો મનમાંય, પગ મને ધોવા દ્યો’- જીવનઝાંખી _______________________________________________
જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.
