કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for December 6th, 2007

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on December 6, 2007

છરી માટે છાતી અને પીઠ બંન્ને સરખા છે. પણ એ નક્કી કરનારા સરખા નથી હોતા.

Posted in ચાંદરણા | No Comments »

6 - ડીસેમ્બર - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on December 6, 2007

હરિશ્ચન્દ્ર ભટ્ટ નો જન્મદિન  - 1906   

 ”નિર્દોષ ને નિર્મળ આંખ તારી
હતી હજી યૌવનથી અજાણ,
કીધો હજી સાસરવાસ કાલે,
શૃંગાર તેં પૂર્ણ ચિતા મહીં કર્યો !”

જીવનઝાંખી 

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

Posted in કેલેન્ડર | Comments Off