‘શૂન્ય’ પાલનપુરી નો જન્મદિન - 1922 : લીલાપુર, અમદાવાદ
” ઇશ્વર સ્વરુપે જેને જગત ઓળખી રહ્યું,
એ ‘શૂન્ય’ની પિછાણ હતી, કોણ માનશે? ”
કસ્તુરભાઇ લાલભાઇ નો જન્મદિન- 1894 : અમદાવાદ
ઉમાશંકર જોશી ની પૂણ્યતિથી - 1988 : મુંબાઇ
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
_______________________________________________
જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.