કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for December 25th, 2007

25 - ડીસેમ્બર - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on December 25, 2007

દુર્ગારામ મહેતાજી નો જન્મદિન  - 1809  ;  સુરત

- નર્મદની આગળની પેઢીના સમાજ સુધારક અને રોજનીશી લખનાર પ્રથમ સાહિત્યકાર  

જીવનઝાંખી

દામોદર ભટ્ટ ‘સુધાંશુ’ નો જન્મદિન - 1913 - પોરબંદર

- કવિ

- રચના

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો

Posted in કેલેન્ડર | Comments Off