કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for January, 2008

30 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on January 30, 2008

ગાંધીજી  ની પૂણ્યતિથી  - 1948 , દિલ્હી   mahatma_gandhi_2.jpg

  • હે!  રામ.
  • ‘સત્ય સિવાય બીજો કોઇ ઇશ્વર નથી.’
  • જીવનઝાંખી

મંજુ ઝવેરી નો જન્મદીન - 1926, મુંબાઇ

જયશંકર ‘સુંદરી’ નો જન્મદિન - 1889

  • જાણીતા ગુજરાતી રંગભૂમિના કલાકાર

વજુ કોટક નો જન્મદિન - 1915

  • જાણીતા સાહિત્યકાર - ‘ચિત્રલેખા’ સામાયિકના સ્થાપક

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

Posted in કેલેન્ડર | No Comments »

28 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on January 28, 2008

રાજેન્દ્ર શાહ નો જન્મદિન  - 1913   ;  કપડવંજ -  જિ. ખેડા

  • “ ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?
    નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર!” 
  • જીવનઝાંખી

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

Posted in કેલેન્ડર | No Comments »

27 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on January 27, 2008

મુનિ જિનવિજયજી નો જન્મદિન   - 1888   ;  રુપાહેલી - રાજસ્થાન

જીવનઝાંખી

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

Posted in કેલેન્ડર | No Comments »

26 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on January 26, 2008

ભારતનો પ્રજાસત્તાક  દિન.

 indiaflagbig.gif

જન ગણ મન અધિનાયક જય હે!
ભારત ભાગ્ય વિધાતા!
પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા,
દ્રાવિડ, ઉત્કલ, બંગા.
વિંધ્ય, હિમાચલ, યમુના, ગંગા,
ઉછ્છલ જલધિ તરંગા.
તવ શુભ નામે જાગે,
તવ શુભ આશિષ માંગે,
ગાહે તવ યશ ગાથા,
જન ગણ મંગલ દાયક જય હે!
ભારત ભાગ્ય વિધાતા!
જય હે! જય હે! જય હે!
જય, જય, જય હે ! 

‘કલાપી’ નો જન્મદિન  - 1874 ;  લાઠી     

ભોગીલાલ ગાંધી   નો જન્મદિન  - 1911

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

Posted in કેલેન્ડર | 1 Comment »

25 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on January 25, 2008

રમણલાલ સોની નો જન્મદિન  - 1908 ; કોકાપુર, મોડાસા   

  • ‘ગલબા શિયાળ અને એક ઇડરનો વાણિયો’ ના સર્જક 
  •  જીવનઝાંખી

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

Posted in કેલેન્ડર | No Comments »

24 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on January 24, 2008

પ્રિયકાન્ત મણીયાર નો જન્મદિન  - 1927 ; અમરેલી   

દુર્ગાશંકર શાસ્ત્રી નો જન્મદિન - 1882 

હોમી ભાભા ની પૂણ્યતિથી   - 1966 ; માઉન્ટ બ્લાન્ક, યુરોપ    

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

Posted in કેલેન્ડર | No Comments »

23 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on January 23, 2008

ડોલરરાય માંકડ નો જન્મદિન  - 1902;  જોડીયા, કચ્છ    

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

Posted in કેલેન્ડર | No Comments »

હાઈકુ- ચીમન પટેલ ‘ચમન’

Posted by સુરેશ on January 22, 2008

લાઈટો લાસ-
વેગાસની, રાતને
ગળી જાય છે!

—————————– 

હથીયાર જો
લો, તો લો અહીંસાનું;
નહીં હીંસાનું !

—————————– 

દીવો આપે છે
સૌને એનો પ્રકાશ;
રાખી અંધારું !

—————————– 

સુર્યં આપે છે
જગને એવી શક્તી
પોતે બળીને!

—————————– 

રસ્તે મળતા
મીત્રો બધા મલકે
દીલથી નહીં !

—————————– 

પીયર ગઈ
પત્ની, ભોજન સ્વાદ
ગયો એ સાથે !

—————————– 

સુખ-દુખના
આંસુઓને અલગ
રંગ મળે તો ?

—————————– 

સ્વજન ગયા
પછી સમજાય છે
સાચી સગાઈ !

—————————– 

‘સુનામી’ પછી,
સમજાયો સહુને
પાણી-પ્રકોપ !

—————————– 

વાતો કે’નારા
ખુબ, સાંભળનારા
બહુ જ ઓછા!

—————————– 

પૂજારી પુણ્ય
ભેગું કરે રાત-દી;
આરતી કરી !

Posted in ચીમન પટેલ ‘ચમન’, હાઈકુ | No Comments »

22 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on January 22, 2008

આનંદશંકર ધ્રુવ નો જન્મદિન  - 1869   

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

Posted in કેલેન્ડર | No Comments »

21 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on January 21, 2008

દલપતરામ કવિ નો જન્મદિન / ની પૂણ્યતિથી  - 1820, વઢવાણ    

  • “સાંભળી શિયાળ બોલ્યો, દાખે દલપતરામ.  અન્યનું તો એક વાંકું આપના અઢાર છે.”
  • જીવનઝાંખી

હાજી મહમદ અલારખીયા ની પૂણ્યતિથી  - 1921 , મુંબાઇ  

  • પ્રથમ  સચિત્ર ગુજરાતી સામાયિકના તંત્રી 
  • જીવનઝાંખી

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

Posted in કેલેન્ડર | No Comments »