ન્હાનાલાલ કવિ ની પૂણ્યતિથી - 1946 – અમદાવાદ
“ મારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી.
એક મટકું ન માર્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી.”
નટવરલાલ બુચ ની પૂણ્યતિથી - 2000 ; અમદાવાદ
”જૂનું છો થયું,દેવળ,જૂનું છો થયું, એમાં થઇ શું ગયું?”
યાસીન દલાલ નો જન્મદિન – 1944 ; ઉપલેટા
_______________________________________________
જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.