દેશળજી પરમાર નો જન્મદિન - 1894 ; સરદાર ગઢ, સૌરાષ્ટ્ર
- ” આજ મારી આંખડીએ અજંપો , કે ઉગ્યો રાજચંપો;
આજ મારી કીકીએ પાંપણ પંખો, કે ખીલ્યો રાજ ચંપો. “ - જીવનઝાંખી
નિરુ દેસાઇ નો જન્મદિન - 1912
- જાણીતા સાહિત્યકાર
_______________________________________________
જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.