કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for January 14th, 2008

14 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on January 14, 2008

ખેંચીને કાપો કે ઢીલમાં કે પછી પોત્ત્તે કપાઓ , પણ પેચ તો લડાવો જ 

એ કાટી હૈ !……………………………………. 

 સૌને ઉતરાણ મુબારક 

——————————————————————————————————————- 

લાભશંકર ઠાકર નો જન્મદિન  - 1935   ;  સેડલા જિ. સુરેન્દ્રનગર

મોહનલાલ મહેતા -  ‘સોપાન’ નો જન્મદિન  - 1910   

વિનોદ ભટ્ટ નો જન્મદિન  - 1938  ; નાંદોલ જિ. અમદાવાદ 

ન. ભો. દિવેટીયા ની પૂણ્યતિથી  - 1937 ; અમદાવાદ   

  •  ‘કાળા ઘને ઉજ્જ્વળ સૂર્ય બિંબ ઢંકાયું, તે ચિત્ર દીસે અગમ્ય.”
  • જીવનઝાંખી 

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

Posted in કેલેન્ડર | No Comments »