24 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ
Posted by સુરેશ on January 24, 2008
પ્રિયકાન્ત મણીયાર નો જન્મદિન - 1927 ; અમરેલી
- ” આ નભ ઝૂક્યું તે કાનજી , ને પોયણી તે રાધા રે !”
- જીવનઝાંખી
દુર્ગાશંકર શાસ્ત્રી નો જન્મદિન - 1882
હોમી ભાભા ની પૂણ્યતિથી - 1966 ; માઉન્ટ બ્લાન્ક, યુરોપ
_______________________________________________
જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.