26 – જાન્યુઆરી – વ્યક્તિવિશેષ

ભારતનો પ્રજાસત્તાક  દિન.

 indiaflagbig.gif

જન ગણ મન અધિનાયક જય હે!
ભારત ભાગ્ય વિધાતા!
પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા,
દ્રાવિડ, ઉત્કલ, બંગા.
વિંધ્ય, હિમાચલ, યમુના, ગંગા,
ઉછ્છલ જલધિ તરંગા.
તવ શુભ નામે જાગે,
તવ શુભ આશિષ માંગે,
ગાહે તવ યશ ગાથા,
જન ગણ મંગલ દાયક જય હે!
ભારત ભાગ્ય વિધાતા!
જય હે! જય હે! જય હે!
જય, જય, જય હે ! 

‘કલાપી’ નો જન્મદિન  - 1874 ;  લાઠી     

ભોગીલાલ ગાંધી   નો જન્મદિન  - 1911

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

One Response to “26 – જાન્યુઆરી – વ્યક્તિવિશેષ”

  1. vijayshah Says:

    zazi.com upar ame jogi badha chhe
    Laystaro par no patra sundar chhe
    abhar ane abhinandan
    Vijay Shah


Leave a Reply