ગાંધીજી ની પૂણ્યતિથી - 1948 , દિલ્હી 
- હે! રામ.
- ‘સત્ય સિવાય બીજો કોઇ ઇશ્વર નથી.’
- જીવનઝાંખી
મંજુ ઝવેરી નો જન્મદીન – 1926, મુંબાઇ
- જાણીતાં નીબંધ લેખીકા
- જીવનઝરમર
જયશંકર ‘સુંદરી’ નો જન્મદિન – 1889
- જાણીતા ગુજરાતી રંગભૂમિના કલાકાર
વજુ કોટક નો જન્મદિન – 1915
- જાણીતા સાહિત્યકાર – ‘ચિત્રલેખા’ સામાયિકના સ્થાપક
_______________________________________________
જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.