કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for February, 2008

28 - ફેબ્રુઆરી - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on February 28, 2008

યશવંત પંડ્યા નો જન્મદિન  - 1905 , પચ્છેગામ જિ. ભાવનગર    

બાલમુકુંદ દવે  ની પૂણ્યતિથી  - 1993;  અમદાવાદ   

  • ” આ શ્રાવણ નીતર્યો સરવડે કોઇ ઝીલો જી
    પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઇ ઝીલો જી.”
  • જીવનઝાંખી

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

Posted in કેલેન્ડર | No Comments »

27 - ફેબ્રુઆરી - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on February 27, 2008

બચુભાઇ રાવત નો જન્મદિન  - 1898 , અમરેલી   

  • ‘કુમાર’ ના તંત્રી અને પ્રખ્યાત બુધસભાના સૂત્રધાર 
  • જીવનઝાંખી

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

Posted in કેલેન્ડર | No Comments »

25 - ફેબ્રુઆરી - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on February 25, 2008

રવિશંકર મહારાજ નો જન્મદિન  - 1884 ; રાધુ , જિ. ખેડા    

  • “આપણે બધાં પ્રેમથી એકબીજા સાથે જોડાઇએ તો કોઇ દુઃખ ન રહે.” 
  • જીવનઝાંખી

નર્મદ ની પૂણ્યતિથી - 1886 ; સુરત  

  • “વીર સત્ય ને રસિક ટેકીપણું,  અરિ પણ ગાશે દિલથી.”
  • જીવનઝાંખી

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

Posted in કેલેન્ડર | No Comments »

22 - ફેબ્રુઆરી - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on February 22, 2008

ઈન્દુલાલ યાજ્ઞિક નો જન્મદિન   - 1892 ;    નડિયાદ    

‘મરીઝ’  નો જન્મદિન   - 1917 ;    સૂરત

  •  દુનિયામાં કંઇકનો હું કરજદાર છું મરીઝ,
    ચૂકવું બધાનું લેણ જો અલ્લાહ ઉધાર દે.
  • જીવનઝાંખી

કસ્તુરબા ગાંધી  ની પૂણ્યતિથી  -  1944 ; પુના  

દુલા કાગ ની પૂણ્યતિથી  -  1977

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

Posted in કેલેન્ડર | No Comments »

19 - ફેબ્રુઆરી - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on February 19, 2008

જવાહર બક્ષી નો જન્મદિન  - 1947 ; જૂનાગઢ   

  • ” મસ્તી વધી ગઇ તો, વિરક્તિ થઇ ગઇ
    ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.” 
  • જીવનઝાંખી

ભૂપત વડોદરીયા નો જન્મદિન  - 1929 ; પાળિયાદ, ધ્રાંગધ્રા    

  • “આમ તો માણસની જિંદગી એ પણ એક મોટા નાળિયેર જેવી જ નથી? અંદર શું છે, એનો અંદાજ કોઇને આવી શકતો નથી.” 
  • જીવનઝાંખી

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

Posted in કેલેન્ડર | No Comments »

15 - ફેબ્રુઆરી - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on February 15, 2008

હર્ષિદા પંડિત નો જન્મદિન  - 1928 ;  અમદાવાદ   

  • “વહેમનું  મનોવિજ્ઞાન”
  • જાણીતા મનોવિજ્ઞાનના પુસ્તકોના લેખિકા
  • જીવનઝાંખી

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

Posted in કેલેન્ડર | No Comments »

વેલેન્ટાઇન - ચીમન પટેલ ‘ચમન’

Posted by સુરેશ on February 15, 2008

વેલેન્ટાઇન આવે વર્ષે એક વાર,

ગોપીઓએ ઉજવ્યા બારે બાર માસ!

ચીમન પટેલ ચમન

Posted in અછાંદસ, ચીમન પટેલ ‘ચમન’ | No Comments »

14 - ફેબ્રુઆરી - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on February 14, 2008

સોમાલાલ શાહ નો જન્મદિન  - 1905   

  • જાણીતા ચિત્રકાર

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

Posted in કેલેન્ડર | No Comments »

13 - ફેબ્રુઆરી - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on February 13, 2008

મુકુન્દરાય પટ્ટણી ‘પારાશર્ય’ નો જન્મદિન  - 1914   

  • “હરિ! તમે સ્વીકારો તો કરું ભવ ભવ ચાકરી.”

મોહમ્મદ માંકડ નો જન્મદિન  - 1928   

  • “સુખ એટલે તમારી પાસે જે ફૂલ હોય તેમાંથી ગજરો બનાવવાની કળા.”

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

Posted in કેલેન્ડર | No Comments »

12 - ફેબ્રુઆરી - વ્યક્તીવીશેશ

Posted by સુરેશ on February 12, 2008

દેશળજી પરમાર  ની પુણ્યતીથી  - 1966 ; ગોંડળ    

હસુ યાજ્ઞીકનો જન્મદીન  - 1939 , રાજકોટ

હસમુખ પાઠક નો  જન્મદીન -   1930, પાલીતાણા  

  • “આટલાં ફુલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સુતા નથી-”
  • જીવનઝાંખી 

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

Posted in કેલેન્ડર | No Comments »