જવાહર બક્ષી નો જન્મદિન - 1947 ; જૂનાગઢ
- ” મસ્તી વધી ગઇ તો, વિરક્તિ થઇ ગઇ
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.” - જીવનઝાંખી
ભૂપત વડોદરીયા નો જન્મદિન - 1929 ; પાળિયાદ, ધ્રાંગધ્રા
- “આમ તો માણસની જિંદગી એ પણ એક મોટા નાળિયેર જેવી જ નથી? અંદર શું છે, એનો અંદાજ કોઇને આવી શકતો નથી.”
- જીવનઝાંખી
_______________________________________________
જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.