ઈન્દુલાલ યાજ્ઞિક નો જન્મદિન - 1892 ; નડિયાદ
- ગાંધીવાદી અને સમાજવાદી રાજકીય નેતા
- જીવનઝાંખી
‘મરીઝ’ નો જન્મદિન - 1917 ; સૂરત
- “દુનિયામાં કંઇકનો હું કરજદાર છું ‘ મરીઝ ’,
ચૂકવું બધાનું લેણ જો અલ્લાહ ઉધાર દે.” - જીવનઝાંખી
કસ્તુરબા ગાંધી ની પૂણ્યતિથી - 1944 ; પુના
દુલા કાગ ની પૂણ્યતિથી - 1977
- “પગ તમે ધોવા દો રઘુરાય “
- જીવનઝાંખી
_______________________________________________
જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.