કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for March 8th, 2008

7 - માર્ચ - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on March 8, 2008

બાલમુકુન્દ દવે નો જન્મદિન  - 1916, મસ્તુપુરા, વડોદરા    

  • ” આ શ્રાવણ નીતર્યો સરવડે કોઇ ઝીલો જી
    પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઇ ઝીલો જી.” 
  • જીવનઝાંખી

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

Posted in કેલેન્ડર | No Comments »

6 - માર્ચ - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on March 8, 2008

રમણભાઇ નીલકંઠ  ની પૂણ્યતિથી  - 1928,  અમદાવાદ   

  • ” મોહમયીની બે મૂલ્યપત્રિકા આપો.” - ભદ્રંભદ્ર  
  • જીવનઝાંખી

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

Posted in કેલેન્ડર | No Comments »

5 - માર્ચ - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on March 8, 2008

‘ગની’ દહીંવાલા  ની પૂણ્યતિથી  - 1987   

  • “જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઇશ્વરે જ કૃપા કરી.
    કોઇ શ્વાસ બંધ કરી ગયું,  કે પવન ન જાય અગન સુધી.”
  • જીવનઝાંખી

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

Posted in કેલેન્ડર | No Comments »