16 – માર્ચ – વ્યક્તિવિશેષ

ન્હાનાલાલ કવિ નો જન્મદિન  - 1877 , અમદાવાદ   

  • ગુજરાતના મહાકવિ 
  • અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
    ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા.  
  • જીવનઝાંખી

પુષ્કર ચન્દાવરકર નો જન્મદિન  - 1922   

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

Leave a Reply