કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for March 22nd, 2008

22 - માર્ચ - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on March 22, 2008

સુન્દરમ્  ( ત્રિભુવનદાસ લુહાર )  નો જન્મદિન  - 1908, મિયાંમાતર , જિ. ભરૂચ   

  • વાળી ઝૂડી મેં મંદિર સાફ કર્યા, બારી- બારણે તોરણ ફૂલ ભર્યા.
    મીટ માંડી હું આંગણિયે, લળી તારા ચિત્ત લહું .”    -  વિરાટની પગલી 
  • જીવનઝાંખી

રામપ્રસાદ બક્ષી ની પૂણ્યતિથી   - 1989   

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

Posted in કેલેન્ડર | No Comments »