એક ચાંગળુ આપણો સમય
ને જીદંગી બેહીસાબ તરસ.
યાદોં, સ્મૃતી, અતીત સાવ નકામું
ફાટેલી આંખોમાં ખ્વાબ તરસ.
તને મોકલી અનરાધાર હેલી
ને આવે તારો જવાબ તરસ.
જીવાતા શ્વાસોનો આ દબદબો
ને આપણો અસબાબ તરસ.
- જયેશ ઉપાધ્યાય
એક ચાંગળુ આપણો સમય
ને જીદંગી બેહીસાબ તરસ.
યાદોં, સ્મૃતી, અતીત સાવ નકામું
ફાટેલી આંખોમાં ખ્વાબ તરસ.
તને મોકલી અનરાધાર હેલી
ને આવે તારો જવાબ તરસ.
જીવાતા શ્વાસોનો આ દબદબો
ને આપણો અસબાબ તરસ.
- જયેશ ઉપાધ્યાય
Posted in ગઝલ, જયેશ ઉપાધ્યાય