નીરાકારથી કોઈ આકાર થઈ જાય,
તો, પથ્થર સરેઆમ અવતાર થઈ જાય !
સતત દોડવું એટલે ‘હાંફવાનું’ ?
પછી તો, તણખલાંનો પણ ભાર થઈ જાય !
બને બંધ, જો આંસુનાં પુર પર, તો–
પ્રતીક્ષાની વેળાનો વીસ્તાર થઈ જાય !
ઉઝરડાય ઉજવી લઈએ હ્રદયથી,
ભલે, લોહીભીનો એ શણગાર થઈ જાય !
રદીફો’ને આ કાફીયા ઉઘડે જ્યાં,
બધી ઝંખનાઓનો આધાર થઈ જાય !
- સુનીલ શાહ
તેમના બ્લોગ પર પ્રસીધ્ધ થયેલી તેમની બધી રચનાઓ
સુનીલભાઈની ઉપરોક્ત ગઝલ બેન્ગાલ સ્પોર્ટીંગ યંગ આર્ટ્સ ક્લબ આયોજીત ઉર્દુ–ગુજરાતી ગઝલ સ્પર્ધામાં, ગુજરાતી વીભાગમાં ઈનામને પાત્ર ઠરી, એ સમાચાર જ્યારે ઉત્તમભાઈ ગજજરે આપ્યા ત્યારે આનંદ ઉભરાઈ આવ્યો. આ સીધ્ધી માટે સુનીલભાઈ તો આપણી પ્રશંસા અને અભીનંદનના પાત્ર તો છે જ, પણ કદાચ તેથી વીશેશ ગુજરાતી બ્લોગ જગતના જાણીતા અને માનીતા ગઝલકાર અને ગઝલગુરુ ડો. વિવેક ટેલર છે. તેમણે સુચન ન કર્યું હોત તો, કદાચ સુનીલભાઈએ આ ક્રુતી પ્રતીયોગ્યતા માટે મોકલી જ ન હોત.
લયસ્તરો ઉપર પ્રસીધ્ધ થયેલી તેમની એક રચના
સુનીલભાઈની બ્લોગ જગતમાં પ્રસીધ્ધ થયેલ પહેલી રચના વાંચવા અહીં ‘ક્લીક’ કરો
May 2, 2008 at 7:27 am
Congratulations to Sunilbhai Shah,
I am very proud of you and your gazal that won the Award. My thanks and respect for Dr.Vivekbhai Tailor for becoming a good mentor!
If each prominent poet, or musician mentors five or ten younger people in India, it would be a great service to Arts. However, I have observed that quite often some of the prominent artists do not like to give chance to younger persons to come up. I am so happy that Dr.Vivek Tailor has provided a good example of mentorship.
Dinesh O. Shah
May 2, 2008 at 7:42 am
આ કેવો સુભગ જોગાનુજોગ છે કે,
2 જી મે – 2007 ના રોજ સુનીલભાઈની પહેલી રચના ‘કાવ્યસુર’ પર પ્રસીધ્ધ કરી હતી, અને એક વરસ બાદ બરાબર એ જ દીવસે આ શુબ સમાચાર પાઠવવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે. સુનીલભાઈએ ‘કાવ્યસુર’ અને અન્યત્ર મને આપેલ હ્રદયપુર્વકના સહકાર અને કરેલ પરીશ્રમ બદલ હું અંગત રીતે પણ તેમનો ખુબ રુણી છું.
May 2, 2008 at 7:59 am
Many congratulations to Sunil bhai, he is indeed a very good poet. Thank you dada too for informing about this good news..
May 2, 2008 at 9:56 am
congratulations to sunilbhai…..
very well done……
May 2, 2008 at 10:02 am
Conratulations –and keep it up
May 3, 2008 at 3:24 am
congratulations…. sunilbhai… & DADA THANKS.
May 3, 2008 at 5:55 am
khub-khub abhinandan
yuva kavi shri,sunil shah ne.
aage badhho,ham tumhare sath hay !
May 3, 2008 at 6:56 am
Good.Keep it up
May 3, 2008 at 8:24 pm
આમની કવિતામાં પણ એ જ સૂર છે. મૂર્તિપૂજા વિષે.
May 4, 2008 at 7:48 am
many many congratulations Sunilbhai.
May 5, 2008 at 12:22 pm
Shri Sunilbhai,
ઉઝરડાને ઉજવી લઈએ હૃદયથી
ભલે, લોહીભીંનો એ શણગાર થઈ જાય
જબરજસ્ત પંક્તીઓ, અભીનંદન
રમેશ પટેલ (આકાશદીપ)
May 19, 2008 at 8:13 pm
Dear Sunilbhai,
Congratulations.I am very proud of you!
Freed from attachment, fear and anger, absorbed in Me and taking refuge in Me, purified by the penance of knowledge, many have attained union with My Being. (Gita 4:10)
When a man has disinclination for God, he gets attached to the perishable objects. It is because of his attachment that he has the sense of “mine” for the objects attained and a desire for those that are not attained. He has greed (want of more) for those objects that are already acquired and gets angry with those that are roadblocks in the acquisition of those objects. If those individuals that are roadblocks, are stronger than him, it causes fear within him. Thus attachment to perishable objects gives birth to fear, anger, greed, desire, feeling of “mine” and other vices. If attachment is renounced, all these vices will perish. If instead of regarding the objects as ours, and for us, we regard these as belonging to others, for others, and render service to others with them, then attachment perishes, as we have no affinity for such objects and actions.
“Manmayaa” – When a man knows the truth about the divine nature of the Lord’s birth and actions, He becomes dear to him. So he takes refuge in Him and gets absorbed in Him.
Those that have attraction for mundane pleasures get absorbed in desire for pleasure (Gita 2:43), while those that have attraction for God ever remain absorbed in Him (Narada Bhaktisutra 70). They lose their individuality because of their exclusive devotion to Him and identify themselves with Him. (to be continued)
From “The Bhagavad Gita – Sadhak Sanjivani” by Swami Ramsukhdasji in English pg. 484
For full online discourses in Hindi, please visit Swami Ramsukhdasji’s
website.
http://www.swamiramsukhdasji.org
Thanks to “Tulsidal”