‘ગદ્યસુર’ એક વર્ષ પુરું કરે છે.

24 જુલાઈ, 2007

    આદરણીય સ્વ. રવિશંકર મહારાજને અર્પણ કરીને ‘ગદ્યસુર’ની શરુઆત કરી હતી.
   ( એ દીવસના પહેલા બે લેખ વાંચવા અહીં ‘ ક્લીક’ કરો. ) :   – 1 -  :   -  2  - 

     આજે ‘ગદ્યસુર’નો પહેલો જન્મદીન છે. કેવળ કુતુહલ અને નીજાનંદ માટે શરુ કરેલી બ્લોગીંગ યાત્રા જે પગથીયે ઉભી છે, તે પગથીયું એ કુતુહલથી ઘણું દુર જઈ ચુક્યું છે. કુતુહલ- નીજાનંદ- ગમતાંનો ગુલાલ- પરીચય પ્રવૃત્તી- કવીતા- ગદ્યલેખન- સમાજને પ્રદાનની ભાવના….  આમ એક પછી એક મંજીલો કપાતી ગઈ છે.

    આજે  અમેરીકા વીશે  એક લેખ પ્રસીધ્ધ કર્યો છે. 

મેન્સફીલ્ડ આઈ.એસ.ડી. – ટ્રાન્સ્પોર્ટેશન; અમેરીકા

.   અહીં, અમેરીકામાં જે કાંઈ આપણને શીખવા જેવું લાગ્યું છે, તે પીરસવાનો પ્રયત્ન આ શ્રેણીમાં હું કરું છું. 

થોડી આંકડાકીય માહીતી આજની તારીખમાં ‘ ગદ્યસુર’ બાબત

Blog Stats

Total views: 32,741

Busiest day: 453 — Friday, June 6, 2008

Views today: 234

Totals

Posts: 525

Comments: 1,350

Categories: 41

Tags: 54

અને થોડી માહીતી મારા અન્ય બ્લોગ બાબત
( વાચકોની સંખ્યા)

અને બીજા મીત્રો સાથેના બ્લોગ
( વાચકોની સંખ્યા) 

    આ બધું આપ સૌના સહકાર અને ઉમળકાભર્યા પ્રતીભાવ વગર શક્ય ન જ બન્યું હોત.

    આપ સૌનો ખુબ ખુબ આભાર.

Leave a Reply