કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

ભલે ભલો - રમેશ પટેલ (આકાશદીપ)

Posted by સુરેશ on July 24, 2008

ભલે બ્રહ્માંડે ખપતો પ્રખર ઝગમગતો સુરજ
લાગે ભલો સ્વજન આ દીપક અજવાળતો ઘરખુણો.

ભલે વીહરે આભે મોટા થવા ગરજતા વાદળો
લાગે ભલા ધરણીને મેઘ વરસતા ઘર આંગણે

ભલે પુજાય ઘુઘવતી સરીતા કરતી લીલાંછમ ખેતરો
લાગે ભલું નાનકું ઝરણું જીવન મલકાવતું ડુંગરે

ભલે સૌંદર્યથી મઢે મલકાતા પુષ્પો જગને ઉપવને
લાગે ભલી સૌને પ્રભુ ચરણે રમતી શ્રધ્ધા પાંદડી

ભલે ગજવો ભજન સંગીત ગાજીગાજી ચારે દીશ
સાંભળે ભલો મૌનની ભાષા કાન દઈ મારો ઈશ

ભલે ખનખન ધ્વની લાગે વ્હાલા હેમરત્નના
મીઠો ભલો રણકાર માણું ટપટપ રોટલે માવડીના

ભલે જમાનો ઘૂમતો ધરીને વેશ રોજ જુદાજુદા
દીઠો ભલો વીસામો તો એક હરીવડના આશરે

-  રમેશ પટેલ (આકાશદીપ)

3 Responses to “ભલે ભલો - રમેશ પટેલ (આકાશદીપ)”

  1. Chirag Patel Says:

    સંતોષ અને આનન્દનો સરસ મીઠો અનુભવ થાય એવું ગીત છે.

  2. Vital Patel Says:

    Everythings are right to enjoy at their place.Beautiful thoughts.
    Vital Patel

  3. Tarun Patel Says:

    Dear Sir,

    I hope this email finds you well!

    I am Tarun Patel from GujaratiBloggers.com.

    I have started this community GujaratiBloggers.com (http://gujaratibloggers.com/blog/) to
    feature the bloggers of Gujarat state. The bloggers of Gujarat does not mean those who
    write blogs in Gujarati. At GujaratiBloggers.com I will write about the people who blog
    in any language - the basic criteria will be a Gujarati. My blog will feature at least 15
    bloggers per week.

    Please send me the answers to the following questions along with a your photograph so
    that I can prepare a good write up about you.

    The questions are:

    1. Please write 5-8 lines about you, your education and your hobbies.

    2. When did you start your first blog?

    3. Why do you write blogs?

    4. How does blogs benefit you?

    5. Which is your most successful blog?

    6. Which is your most favorite blog?

    7. Can I share your email id so that people can write to you? Y / N

    I am sure you would find my effort worth considering to feature your profile. Also I
    request you to send me the email addresses of Gujaratis who write blogs.

    It would be great if you could offer your suggestions for the improvement of this project.

    Looking forward to have your profile + suggestions to improve GujaratiBloggers community.

    Have a great day!

    Tarunkumar Patel

    GujaratiBloggers.com/blog

    tarunpatel.net

Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>