અત્યંત આનંદ સાથે જણાવવાનું કે ગદ્યસુર પર પ્રકાશીત થયેલાં, અને મને સૌથી વધારે ગમતાં, લખાણોનો અંગ્રેજીમાં અનુવાદ હવે નીચેના બ્લોગ ઉપર વાંચી શકાશે.
Expressions
આગળ ઉપર, સમય મળ્યે, મને ગમતાં ગુજરાતી લેખો, વાર્તાઓ અને કાવ્યોનો અંનુવાદ પીરસવા પણ વીચાર છે. સૌ વાચક મીત્રોને વીનંતી કે, ગુજરાતી ન જાણતા તમારા મીત્રોને આ અંગે જાણ કરી, લાભ લેવા પ્રોત્સાહીત કરશો.