Posted by: સુરેશ | July 30, 2011

અગિયારી


પાન ચૂંટતાં ઉપજ્યો
બળબળતો આક્રોશ.
ખાંડ ચામાં નાંખતાં
દેખાઈ નહીં શેરડી.

રેખાબેન સિંધલની અગિયારી 'તૂટ-ફૂટ'  પરથી સૂઝેલ - પ્રતિ અગિયારી.

Responses

  1. આ પ્રતિ અગિયારી બહુ ગમી. મૂળ તત્વ સુધી પહોંચવાની ક્ષમતા કેટલાની?

  2. thoda ma ghanu badhu kahi gaya tame…realy nice

  3. ખાંડ ચામાં નાંખતાં
    દેખાઈ નહીં શેરડી.
    કારણ કે અહીં ખાંડ બને છે

    મૉલાઈસીસમાંથી….


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.