શ્રી. શરદભાઈ ( શાહ) ની કોમેન્ટની જિજ્ઞાસુ બ્લોગરો હમ્મેશ અભિપ્સા રાખતા હોય છે. દિવાળીની આ સાંજે તેમણે બહુ ભાવથી બે તાન્કા મોકલ્યા છે.
લ્યો આ ફગાવ્યા
લેબલો જગતના
હિન્દુ કે ખ્રિસ્તી
મુસલમાં કે શિખ
નથી થાવું અમારે.==============
બસ માનવ.
ન કોઈ સંગી-સાથી
કોઈ બૈસાખી
ડગર અનજાણી
બસ ફના થવાની.
દિલથી અંતરના ભાવો વ્યક્ત કરનાર આ કલ્યાણમિત્રના ભાવોને અહીં પ્રગટ કરવા તે મારું અહોભાગ્ય છે.
વાચકોના પ્રતિભાવ