કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for the 'કાવ્ય-રસાસ્વાદ' Category


બની ગયો છું - પૂણેકર

Posted by સુરેશ on November 10, 2006

સુરજ પણ તારી જેમ જ,  ગુસ્સે થાય છે સવારે
ગરમ ઓછો,  અને લાલ વધારે.

સળગતા હોવાનો કેવો આ અહેસાસ છે?
જલતી આ શમાને અંતરની પ્યાસ છે.

કોને કહું હું વાત ગર્ભિત આ અંધકારની?
માનશે કોણ?  ચારે તરફ મારો જ ઉજાસ છે.

સૂરજ હાથમાં આવ્યો, તો ય પત્થર જેવો લાગ્યો.
પ્રકાશની હર ગલી ગુમનામ થઇ ગઇ .

હું આંખમાં અંધાર આંજીને ફરતો રહ્યો
ને રાત બિચારી બદનામ થઇ ગઇ.

મંઝીલ બહુ દૂર હતી, એમ તો નહોતું.
આ તો રસ્તા અમને થોડાક છળી ગયા.

દુશ્મનો બહુ હતા, એમ તો નહોતું.
આ તો મિત્રો અમને થોડા એવા મળી ગયા.

ઊડવાની ચાહમાં બેજાન બની ગયો છું.
પંખી બનવું હતું,  ને વિમાન બની ગયો છું.

- પૂણેકર

Posted in કાવ્ય-રસાસ્વાદ | 2 Comments »

મઢૂલી મજાની

Posted by સુરેશ on October 11, 2006

મઢૂલી મજાની પેલે તીર, સંતો વ્હાલા !
અનેરી અમારી એ લગીર; Read the rest of this entry »

Posted in કાવ્ય-રસાસ્વાદ | 5 Comments »

તો અમે આવીએ…

Posted by સુરેશ on October 11, 2006

આપી આપીને તમે પીંછું આપો
        સજન ! પાંખો આપો તો અમે આવીએ…

Read the rest of this entry »

Posted in કાવ્ય-રસાસ્વાદ | 3 Comments »

જળ વ્હેર્યું

Posted by સુરેશ on July 20, 2006

આઘી આઘી કીધી જાતરા,
ખોયા આંગણાના રામ;
ખાલી રે ખજાના લાગ્યા પંડના,
પરના મબલખ તમામ !
જળ રહે વ્હેર્યું, જીવ ! કેટલું ? Read the rest of this entry »

Posted in કાવ્ય-રસાસ્વાદ | 7 Comments »

અર્ઘ્ય

Posted by સુરેશ on July 12, 2006

(શિખરિણી)  

કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો, 
રૂપાળાં, ઓજસ્વી, સુરભિ ઝરતાં, હાસ્ય કરતાં, Read the rest of this entry »

Posted in કાવ્ય-રસાસ્વાદ | 1 Comment »

કોણ રોકે?

Posted by સુરેશ on July 11, 2006

આ પૂનમની ચમકે ચાંદની , એને કોણ રોકે?
કાંઇ સાગર છલક્યા જાય, એને કોણ રોકે? Read the rest of this entry »

Posted in કાવ્ય-રસાસ્વાદ | No Comments »

વૈધવ્ય

Posted by સુરેશ on July 9, 2006

એ અણઘટતી ઘટના કોણ ગયું ઘડી ?

કોણે કીધો નંદનવનનો નાશ જો?
કોણે એ રસસાગર સહસા સૂકવ્યો ?
કમલકળીમાં ફૂંક્યો હાય હુતાશ જો.
એ અણઘટતી ઘટના કોણ ગયું ઘડી ? Read the rest of this entry »

Posted in કાવ્ય-રસાસ્વાદ | 3 Comments »

જનનીની જોડ સખી!

Posted by સુરેશ on July 9, 2006

મીઠાં મધુ ને મીઠાં મેહુલા રે, લોલ,
એથી મીઠી તો મોરી માત રે,
જનનીની જોડ સખી! નહીં જડે રે, લોલ! Read the rest of this entry »

Posted in કાવ્ય-રસાસ્વાદ | 2 Comments »

કુંચી આપો બાઇજી

Posted by સુરેશ on July 6, 2006

કુંચી આપો બાઇજી!

તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઇ જી? Read the rest of this entry »

Posted in કાવ્ય-રસાસ્વાદ | No Comments »

મ્હારા કેસરભીના કંથ

Posted by સુરેશ on July 4, 2006

મ્હારા કેસરભીના કંથ હો! સિધાવજો રણવાટ,

આભ ધ્રૂજે, ધરણી ધમધમે, રાજ, ઘેરા ઘોરે શંખનાદ,

દુંદુભિ બોલે મહારાજના હો! સામંતના જયવાદ.- મ્હારા … Read the rest of this entry »

Posted in કાવ્ય-રસાસ્વાદ | No Comments »