Posted by સુરેશ on March 29, 2008
હરીન્દ્ર દવે ની પુણ્યતીથી - 1995 ; મુંબાઇ
ઝુબીન મહેતા નો જન્મદીન - 1936 ; મુંબાઇ
- ‘ન્યુયોર્ક ફીલહાર્મોનીક’ સાથે સંકળાયેલા જાણીતા પાશ્યાત્ય સંગીતના કલાકાર
_______________________________________________
જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.
Posted in કેલેન્ડર | No Comments »
Posted by સુરેશ on March 26, 2008
દલપતરામ ની પુણ્યતીથી - 1898 ; અમદાવાદ
- સાંભળી શીયાળ બોલ્યો, દાખે ‘દલપતરામ’.
અન્યનું તો એક વાંકું આપના અઢાર છે.”
- જીવનઝાંખી
ચન્દ્રકાન્ત બક્ષી ની પુણ્યતીથી - 2006 ; અમદાવાદ
અંબાલાલ સાકરલાલ દેસાઇ નો જન્મદીન - 1844 ; અમદાવાદ
- પહેલા અંગ્રેજી - ગુજરાતી શબ્દકોષના સર્જક
- જીવનઝાંખી
_______________________________________________
જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.
Posted in કેલેન્ડર | 1 Comment »
Posted by સુરેશ on March 26, 2008
જન્મશંકર બુચ - ‘લલીત’ ની પુણ્યતીથી - 1947
_______________________________________________
જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.
Posted in કેલેન્ડર | No Comments »
Posted by સુરેશ on March 22, 2008
સુન્દરમ્ ( ત્રિભુવનદાસ લુહાર ) નો જન્મદિન - 1908, મિયાંમાતર , જિ. ભરૂચ
- વાળી ઝૂડી મેં મંદિર સાફ કર્યા, બારી- બારણે તોરણ ફૂલ ભર્યા.
મીટ માંડી હું આંગણિયે, લળી તારા ચિત્ત લહું .” - વિરાટની પગલી
- જીવનઝાંખી
રામપ્રસાદ બક્ષી ની પૂણ્યતિથી - 1989
_______________________________________________
જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.
Posted in કેલેન્ડર | No Comments »
Posted by સુરેશ on March 20, 2008
વિશ્વનાથ ભટ્ટ નો જન્મદિન - 1898 , ઉમરાળા
_______________________________________________
જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.
Posted in કેલેન્ડર | No Comments »
Posted by સુરેશ on March 17, 2008
સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) નો જન્મદિન - 1863 ; મનમાડ
નલિન રાવળ નો જન્મદિન - 1933 ; અમદાવાદ
- ” તડકો કડાક કોરો પહેરીને હું નીકળ્યો છું.”
- જીવનઝાંખી
_______________________________________________
જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.
Posted in કેલેન્ડર | No Comments »
Posted by સુરેશ on March 16, 2008
ન્હાનાલાલ કવિ નો જન્મદિન - 1877 , અમદાવાદ
- ગુજરાતના મહાકવિ
- અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા.
- જીવનઝાંખી
પુષ્કર ચન્દાવરકર નો જન્મદિન - 1922
_______________________________________________
જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.
Posted in કેલેન્ડર | No Comments »
Posted by સુરેશ on March 15, 2008
ડાહ્યાભાઇ દેરાસરી ની પૂણ્યતિથી - 1938
પુરુષોત્તમ માવળંકર ની પૂણ્યતિથી - 2002 ; અમદાવાદ
- ”કદી નમતું ન આપો, કદી દબાણને વશ ન થાઓ,કદી પ્રયત્ન કરવાનું બંધ ન કરો. અને કદી આશા ન છોડો.”
- જીવનઝાંખી
_______________________________________________
જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.
Posted in કેલેન્ડર | No Comments »
Posted by સુરેશ on March 13, 2008
રમણભાઇ નીલકંઠ નો જન્મદિન - 1886 ; અમદાવાદ
- ” એક સરખા દિવસ સુખના કોઇના જાતા નથી.
તેથી જ શાણા સજ્જનો લવલેશ મુંઝાતા નથી.”
- ” મોહમયીની બે મૂલ્યપત્રિકા આપો.”
- જીવનઝાંખી
કેશવ ધ્રુવ ની પૂણ્યતિથી - 1938 ; અમદાવાદ
_______________________________________________
જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.
Posted in કેલેન્ડર | No Comments »
Posted by સુરેશ on March 12, 2008
ગુણવંત શાહ નો જન્મદીન - 1937 - રાંદેર જી. સુરત
કનુભાઇ દેસાઇ નો જન્મદીન - 1907