કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for the 'વ્યાકરણ' Category


અનેકાર્થી શબ્દો

Posted by સુરેશ on June 25, 2007

       થોડા સમય પહેલાં ‘હાસ્ય દરબાર ‘ પર અનેકાર્થી શબ્દો શોધવાની રમત માટે બધાને ઇજન આપ્યું હતું. તેના પરીણામ તો ત્યાં આજે આપ્યા છે. પણ અહીં આ બધા શબ્દોનું સંકલન કરીને એક સંગ્રહ બનાવ્યો છે - અનેકાર્થી શબ્દોનો. માત્ર શ્રુતી અને સ્મૃતીના આધારે, કોઇ પણ જાતના પુસ્તક કે શબ્દકોશનો સહારો લીધા વગર, ભાગ લેનાર બધાના સહકારથી આ  સંગ્રહ બન્યો છે. અહીં કક્કાવાર 130 શબ્દો આપ્યા છે.  આમાંના ઘણા શબ્દો તો એવા છે કે, જેમાં લીપી કે ઉચ્ચારનો કોઇ જ ફેર નથી. આખી ભાશામાં તો આવા અનેક શબ્દો હશે. વાક્યમાં માત્ર સંદર્ભથીજ શબ્દનો કયો અર્થ સમજવો તે અભીપ્રેત થતું હોય છે. તમારી ઇચ્છા હોય તો આ સંગ્રહમાં વધારો કરી શકો છો.

       હવે સાવ સામાન્ય બુધ્ધીથી એટલું વીચારીએ, એક  ’ ઈ ‘   અને એક ‘ઉ’ રાખવાથી આમાં બીજા થોડા શબ્દો ઉમેરાશે તો  કાંઇ આભ તુટી પડવાનું છે ?  સામે આપણને લખવાની કેટલી બધી સરળતા થશે?

       મને તો થઇ જ છે.

 ______________________________________________________________________      

 —– અંતર, ઉભરો

—— કર,  કરો, કરોડ, કાટ, કામ, કોણ

—– ખાતર, ખાલી, ખીલ

—– ગણ, ગમ, ગયા, ગરમ, ગોળ

—– ઘટ, ઘડી, ઘાટ

—– ચાલ, ચાહ, ચોખા, ચોરે

—– છાપરું

—– જમ, જરા, જાગ, જાડું, જાન, જામ, જાર, જીભ, જોડ, જોડા

—– ઝાડો

—– ડોલ

—– તજ, તપ, તાર, તારા, તાલ

—– દડ, દમ, દળ, દાટ,દીન, દોર

—– ધાર

—– નભ, નવ, નાગા, નાચ, નીર

—– પકડ,પક્ષ, પટ, પડ, પડી, પાટો, પાડ, પાણી, પતી,પાદ,પાર, પાળ, પીતા, પુર, પુરી, પુલ

—– ફરસી, ફાટ, બલી, બસ, બાર, બાલ, બાળ, બોલ

—– ભાગ,ભાવ, ભુત

—– મગ, મરી, મા,માજી, માન, મારી, માળા, મોદ, મોલ

—– રવી, રવો, રાગ, રાહ

—– લગન, લાખ,લાલ, લીલા, લીલો

  —– વટ, વડી, વધુ, વન, વાટ, વાત, વાદળી, વાદી, વાર, વાસ, વાળ, વાળી, વીણ, વીશય, વીશી, વ્યાસ

—– શાહી, શીવ, સર, સવા, સામો, સાલ, સાળા, સીડી, સુર, સુરત, સેલ, સોલ, સોળ

—– હઠ, હરણ, હાર, હીરો

Posted in વ્યાકરણ | 2 Comments »