‘કાવ્યસુર’ ઉપર આ નવું પાનું આજે ઉમેરવામાં આવ્યું છે. કવીતાને લગતાં ઈ-પુસ્તકો અહીંથી કોઈ કીમત વગર ડાઉન લોડ કરી શકાશે.
એક જ વીનંતી ..
આનો બને તેટલો વધુ વ્યાપ થાય અને આખા વીશ્વના ગુજરાતી લોકોમાં આપણા આ મહાન સાંસ્ક્કૃતીક વારસાનો પ્રસાર થાય, તે શુભ આશયથી વધુ અને વધુ લોકોને આ માહીતી પહોંચાડશો?
—————————-
ગઝલ ગ્રાફ
પી. ડી. એફ. ફાઈલ માટે અહીં ક્લીક કરો
લેખક : શ્રી. ગુણવંત ઉપાધ્યાય
પ્રકાશક : ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશન, અમદાવાદ
સૌજન્ય : શ્રી. લલિત શાહ, સીએટલ, વોશીંગ્ટન , યુ.એસ.એ.
———————————————————————————————————————
ગનીની મહેંક
પી. ડી. એફ. ફાઈલ માટે અહીં ક્લીક કરો
સંપાદક : શ્રી. બકુલેશ દેસાઈ
પ્રકાશક -: ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશન, અમદાવાદ
સૌજન્ય : શ્રી. લલિત શાહ, સીએટલ, વોશીંગ્ટન , યુ.એસ.


સરસ સગવડ આપી છે. ધન્યવાદ.
By: jugalkishor on April 7, 2009
at 8:25 pm
khubaj saras chhe haju audio ma download thay to vadhu saru bani sake f:janaksinh jadav ahmedabad
By: JANAKSINH JADAV on April 8, 2009
at 10:16 pm
so sorry to say i cant download the pdf at all plz show how i can
By: raj on April 9, 2009
at 1:08 pm
tks xhtml c/p karwa thee mali gayee book tks
By: raj on April 9, 2009
at 1:14 pm
ghazal graff kevi rite save karya janavso
By: raj on April 9, 2009
at 1:39 pm
Thanks for kavyasur.I could download Ganibhai’s Gazal but not gazalgraf!
Sapana
By: sapana on July 6, 2009
at 4:37 pm
વેરી ગુડ, ખુબ જ સરસ પ્રવૃતિ!!
-પ્રવિણ કે.શ્રીમાળી
By: પ્રવિણ કે.શ્રીમાળી on August 3, 2009
at 10:23 pm
‘રાજ’ની વાત સાચી છે. કશું જ ડાઉનલોડ થતું નથી.
By: મુનિ મિત્રાનંદસાગર (Muni Mitranandsagar) on September 1, 2009
at 11:40 pm
Yes, you dont need to download, in fact, you use Google Viewer to read it online. Secondly, the Viewer offers you a link top left to download the actual PDF file.
I am wondering, was it linked to the GViewer by the author or is it the WordPress system intecepting the links!!
By: Manish MISTRY on November 2, 2009
at 6:14 pm