કાવ્ય સૂર

દિવાળી – રમેશ પટેલ(આકાશદીપ)
મારું નાનકડું ગામ ,જાણે ગોકુલિયું ધામ

રુડી સરોવરની પાળ,ઝૂલે વડલાની ડાળ

હસે પનઘટના ઘાટ.ગાગર છલકે રે વાટ

દોડી  કરીએ દિવાળીએ સ્નેહે સન્માન

કે મારા …આંગણાના થાજો મહેમાન

લાલી  છાઈ આકાશ, વરતાય  હૈયે  ભીંનાશ

માવતરનાં મીઠાં છે ગાન,,ધરે જીવન પ્રસાદ

આદરનાં ઉભરાયે પૂર,મલકે વડીલોનાં ઉર

પ્રકાશ  પર્વના છલકે  છે પ્રેમ ભર્યા  પૂર

ઝીલો ઝીલો હૈયે  દોડી આજ ઉમંગી નૂર

શુભ સંકલ્પની જ્યોતી,ભાઈબીજની રે ખુશી

હૈયાને હરખે હીંચોળી, પૂરીએ રુડી  રંગોળી

ફટાકડાએ દે જો નવરંગોથી દિવાળી ઉજાળી

ને વધાવીએ  નવ વર્ષને  વેરઝેર ડુબોડી

કે આજ મીઠી લાગે  મારી રુપલી દિવાળી

- રમેશ પટેલ(આકાશદીપ)

ખરી લાગણી -પ્રવિણ કે.શ્રીમાળી
જિસ્મ અલગ ને રુહ એક લાગે, તે ખરી લાગણી

વલોવાઈએ અમે અને વિહવળ બનો તમે, તે ખરી લાગણી

ઘણાં સોપાનો સર કરી પહોંચ્યાં છીએ ઊંચાઈએ

ત્યાંથી પણ નજર અમારા સુધી પહોંચે , તે ખરી લાગણી

પ્રેમ છે ઘણો તમ પર, પણ અવળ ચંડાઈ તમારી નડે

હજાર અવગુણો ભૂલી એક ગુણે ઓવારી જઈએ, તે ખરી લાગણી

નજીક હોઈએ ને પરસ્પર ઘુરકીયાં કરીએ

દૂર હોઈએ ને યાદ સતત સતાવે, તે ખરી લાગણી

કદીક યાદો ના ખંડેરમાં આંટો મારી આવો

ને કરો વહાલ પ્રસંગ ના અવશેષો ને , તે ખરી લાગણી

પ્રિયજન ને બંધન નાં પિંજર માં પૂરવું શાંને?

મુકત આકાશ માં ઉડવાની મુકિત એ, તે ખરી લાગણી

છાને ખુણે ઝીણું-ઝીણું કંઈક બહાર આવવા મથે

હોઠે આવે, તે પહેલાં આંખો જ જતાવે, તે ખરી લાગણી

તરફડાટ જળ વિના મીન નો, વિલાપ મુરઝતી વેલનો

ને ઝુરાપો સારસનો, થાય બે હાલ એકબીજા વિને, તે        ખરી લાગણી

દેહ તો રોજ ગુંથાઈ અરસ-પરસ

મનનાં મણકાં ગુંથાય એકતારે , તે ખરી લાગણી

તન-મન-ધન વારીએ તમ પર એવાકે

કદીક મોત આવે એમનૂં ને જાત ધરીએ આપણે, તે ખરી લાગણી

-પ્રવિણ કે.શ્રીમાળી

ચીર વિદાય – સ્વ. પ્રદ્યુમ્ન તન્ના
હવે તેઓ આ દુનિયામાં નથી.

આદરણીય, પૂજ્યપાદ, 83 વર્ષના યુવાન શ્રી. પ્રદ્યુમ્ન તન્ના આ દુનિયા છોડીને સ્વર્ગના ફોટા પાડવા અને પોતાની કવિતાઓ દેવોને સંભળાવવા તા. 30 ઓગસ્ટ- 2009 ના રોજ સવારના 7-30 વાગે ઈટાલીમાંથી વિદાય થયા છે.

શ્રી. હરનિશ ભાઈ જાનીના ઘેર તેમની સાથે ગાળેલી એ સાંજ ફરી કદી નહીં આવે.

આયો અષાઢ !

સઘન ગગન ઘન ગરજ સુણીને થર થર કંપ્યા પ્હાડ!

કાજળ ધેરાં વાદળ છાઈ દિશા ચૂવે અંધાર,

ઝબકે સબકે લબકે વીજ કરી નાગણ શા ફુત્કાર,

વન વન દંડન ખંડન કરતો સમીરણ પાડે ત્રાડ!

તેમની કાવ્ય રચનાઓ વાંચવા અહીં ‘ક્લીક’  કરો

આ દુઃખદ ખબર આપવા માટે શ્રી. હરનિશ જાનીનો બ્લોગ જગત વતી આભાર…

બેસતા કરી દીઘા!- ચીમન પટેલ ‘ચમન’
નાના-મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા!

‘સેલ-ફોન’ પર  શાકભાજી પણ  વેચતા કરી દીઘા!

ટેક્નોલોજીતો  ભઇ વઘી રહી છે  જુઓ ચારે કોર,

ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા  કરી દીઘા!

સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું  જે  છોડીને,

‘ઇમેલ’ના  સરોવરમાં  ડૂબકી મારતા કરી  દીઘા!

ખાવાનો  ચસ્કો બઘાનો  જુએા વઘતો જાય છે આજે, ‘

સ્પેસ’માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીઘા!

પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જૂઓ અહિ પણ?

વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીઘા!

સમયની મારામારી વઘી ગઈ છે  ઘેર ઘેર આજે તો,

સ્ંડાસમાં ‘સેલ્યુલર’પર વાતો પણ કરતા કરી દીઘા!

‘લેક્સસ’ ને‘મરસીડીઝ’માં આમતેા ફરો છો તમે,

અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા?

કથાઓ કરાવીને પણ વ્યથાઓ કોઈની  ઘટી નથી,

ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા?

હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો,

ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા!

સ્મશાન  વૈરાગ્ય આવવો શક્ય નથી ‘ચમન’ હવે? ‘

ઇલેક્ટી્રક’ ભઠ્ઠામાં મડદાં  પણ બાળતા કરી દીઘા!

- ચીમન પટેલ ‘ચમન’

૧૯ સપ્ટે ’૦૯

રમીએ રાસ – રમેશ પટેલ(આકાશદીપ)
દીઠો એક ચાંદલિયો રમતો આભ

બીજો  ચાંદલિયો  રમે  સરોવર પાળ

આવો  ને   ભેરુ   રંગે   રમીએ   રાસ

મને ગમે એક ફુમતું  તારે પાઘ

એના  સંગે  રમતી  મારી   આંખ

આવોને સખીઓ ગરબે ઘૂમીએ આજ

મારા  મહેલે ઝૂલે  હાથીડાની  હાર

જુએ મારા હૃદયાની  રાણીની  વાટ

આવોને ભેરુ રમીએ રંગે  રાસ

એક પતંગ ઊડે  ઊંચે  આકાશ

સાથે સરકે લઈ દિલડાની  આશ

આવો ને સખીઓ સાથે રમીએ રાસ

મારે આંગણિયે હરખે મોગરાનું ફૂલ

વાલમની વેણીનાં કોણ  કરશે  મૂલ

આવોને ભેરુ બારણે લટકાવીએ ઝૂલ

મારે મંદિરિયે બેઠી પારેવાંની જોડ

મારા મનમાં  રમે  કોડીલા રે  કોડ

આવોને સખીઓ માથે મૂકીએ  મોડ

ખીલ્યું  એક  કેસરિયું  ફૂલ  રે  વાટ

બીજો કેસૂડો મોહર્યો યમુનાજીને ઘાટ

વહાલો ચાંદલિયો ખીલ્યો આકાશ

આવો  ને  ભેરુ  રંગે રમીએ રાસ

- રમેશ પટેલ(આકાશદીપ)

ધરમ-રમેશ પટેલ(આકાશદીપ)
તારો ધરમ મારો ધરમ,

ધરમની વાતો કરી છોડો ધરમ,

મનમાં હીંસા, નયનમાં દ્વેશ

કરુણા વગરનો કેવો ધરમ

ઉરમાં ના લાગણી, લોભની છે માગણી

સ્વાર્થની રમણતામાં કેમ પામો ધરમ,

અપકાર કરતાં ના ખટકે દિલડાં ,

તો ધરમ નો શો જાણ્યો મરમ.

વતનની શાખ, જનેતાની લાજ,

શીર સાટે તોલે એજ સાચો ધરમ,

ત્યાગની મહત્તા, તપની સાધના,

જીંદગીમાં જાણો તો માણો ધરમ.

વાણી વર્તન, પ્રભુને અર્પણ્

સકળ હીતે રાજી એજ પ્યારો ધરમ,

માનવી થઈને માનવને ચાહવો,

એજ સંસારનો દૈવી ધરમ.

- રમેશ પટેલ(આકાશદીપ)

મફતનાં કામણ – રમેશ પટેલ(આકાશદીપ)
મફત  મફતના  મંત્રોથી  ગુંજે,  નવયુગનો  દરબાર

મફતના  પાઠ  રટી  હોઠે , આજ  થઈ  જાઓ  તૈયાર

નામ  મારું છે મફતલાલ, કહું  ગમતી મફતની વાત

એક ખરીદો વસ્તુ લાલા, મળશે બીજી  મફતમાં આજ

સદીઓ પહેલાં  મફત  લેવામાં, લાગતી શરમ અપાર

પણ  નવા જમાને ‘ મફત’ ચલાવે  દુનિયાના વ્યવહાર

મફતનો અજંપો   લાગે ના માટે નવાજાતી  શિષ્ટાચારી

સેવાની કદર  કરી  શેઠજી, ભાવે આપજો બોણી અમારી

લાંચ  શબ્દ  છે  અણગમતો , પણ  બક્ષિસ  પ્રેમે  ખપે

રોકડ સોગાદ બંગલા ગાડી દેખી  આજના મુનીવર ચળે

મફતનો મહિમા ના જાણી,વાંઢાજી કચકચ ના થાજો કાજી

મફત માયલેજ મળે વિમાને ને અમારે ઘરવાલી છે રાજી

રાચ રચીલું નોકર-ચાકરથી શોભે ‘મફત’ મહેલ ચૌટા વચ્ચે

સમજી  જાજો  શાણા  થઈ, મફત  મફતમાં  કોણ  કોને  લૂંટે

મફત મફતમાં  ભેગું કરેલું, સમય આવે મફતમાં  સરી જાય

પુરુષાર્થે રળી દાન દઈએતો , જાણજો સાચે જ સુખી  થવાય

- રમેશ પટેલ(આકાશદીપ)

આ કવિતા પરથી મને પણ કાંઈક અળવીતરું કરવા મન થયું અને એક પ્રતિકાવ્ય લખાઈ ગયું .

એ વાંચવા અહીં ‘ ક્લીક’ કરો.

ગ્રીષ્મ
છંદ – વસંતતિલકા

ગાગાલ ગાલ, લલગા, લલગા લગાગા

વાતો સમીર વીંઝતો અતિ ઉષ્ણ જ્વાળા

આદિત્ય આગ ઝરતો અરિ-આંખ કા’ઢે.

પૃથ્વી તણાં રજકણો શમશેર ભાસે

દાઝે બધાંય જન આ અસુરી પ્રતાપે.

વૃક્ષો પસારી લીલુડી રમણીય છાયા

શાતા પમાડી સહુને કમનીય ભાસે

વારિ નદી, સર તણાં, સઘળાં વહે છે

નીલાં, રસાળ, મનની તરસો છીપે છે.

ઉદધિ સમાવી ઉરમાં સઘળા વિતાપો

પ્રગટાવતો પરમ શીતળ વાદળીઓ

ઘનઘોર વાદળ નભે ગરજે ન કો’દી

જો ભાનુ આગ ઝરતો ન કદીય ઊગે.

વિકરાળ ને વિકટ માનવ જિદગીમાં

શ્રમ-તાપથી ઊભરતાં સુખ, ચેન, શાતા.

8 ઓગસ્ટ – 2009

30 ઓગસ્ટ – 2009 ના રોજ ડલાસ- ફોર્ટવર્થના સાહિત્ય વર્તુળ ‘શોધ’ ના ઉપક્રમે યોજાયેલ સ્વરચિત કાવ્યપઠનના કાર્યક્રમમાં રજુ કરેલ ‘શેકસ્પીયરશાયી સોનેટ’.

સંકોચાયાં મનડાં – રમેશ પટેલ(આકાશદીપ)
દેશે   બાંધ્યા  ,    વેશે   બાંધ્યા

ગામે   બાંધ્યા ,  ગલીએ  બાંધ્યા

ધર્મે  બાંધ્યા ,નાત  જાતે  બાંધ્યા

વાહ! સ્વાર્થે કેવા વ્યવહારો બાંધ્યા

વ્યોમે   વિચરી   વદે   સુનીતા

પથ્વીપટે   ના  દીઠા   સીમાડા

છૂટે   મનના   સંકુચિત   વાડા

ખૂલે  બ્રહ્માંડના  ધ્વાર  ઉઘાડાં

પંડિતાઈ  પોથીમાં  છાપી  હોંશે

સંસ્કારો સંતાડ્યા  કાગળ ઓથે

પૂરી પીંજરે  જાત પડ્યા   કૂવે

કરુણા  ભાવને  સંકોર્યા   ખૂણે

સંકોચાયા  મનડાંને  પ્રેમને   ભૂલ્યા

હાય! માનવ  થયા  કેવા  અજાણ્યા

- રમેશ પટેલ(આકાશદીપ)

તરુ આપણું સહિયારું – રમેશ પટેલ(આકાશદીપ)
ડાળે   બેસી    પંખી   ટહૂંક્યું

ધરતી  તારી  ગગન  અમારું

પણ ભલું તરુ આપણું સહિયારું

ફરફર  ફરકે  પર્ણ  સજીલાં

છેડંત અનીલ ગીત મજાંનાં

શોભે રતુંબલ લઈ હીંચોળાં

ભૂલશું કહેવાનું ભલા મારુંતારું

મહાદાતા તરુ આપણું સહિયારું

અમ વનપંખીનો આશરો મોટો

બાંધ હવેલી,તું  મળે ના જોટો

ભરી હરખ, ગહે સંતાનો પલશું

લીલુંડું  નવલું  અનઘ રુપાળું

માવતર તરુ આપણું સહિયારું

ૠતુઋતુ ના કામણ ખીલતા

ખાટા  મીઠા  ફળો   મ્હેંકતા

આવ નીરખ મંગલ રુંપાળું

અર્પે વિસામો કરુણાથી છલકતું

અન્નકૂટ તરુ આપણું સહિયારું

ગગન  ગોખથી  વહેતી  ધારા

લીલાછમ  હરખે  ડુંગર ક્યારા

શોભંત વનમાળે રુપલું સુંવાળું

સવાયા  સંતસા  ધરે  નઝરાણું

જગદાધાર તરુ આપણું સહિયારું

- રમેશ પટેલ(આકાશદીપ)